મનપાએ મેદાન ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા - At This Time

મનપાએ મેદાન ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા


રેસકોર્સના બે ભાગ સહિત 8 જગ્યા નક્કી કરાઈ, ચોરસ મીટર લેખે ભાડું

રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર નવરાત્રીના આયોજન માટે અલગ અલગ 8 પ્લોટ ભાડે આપવા માટે તૈયારી કરાઈ છે જેમાં દરરોજનું ભાડું પ્રતિ ચોરસ મીટર મુજબ લેવાશે. પ્લોટનો કબજો 24-9ના સોંપાશે અને 5-10 સુધીમાં ખાલી કરી દેવાનો રહેશે. આ દિવસોના દૈનિક ભાડા ઉપરાંત 18 ટકા જીએસટી પણ વસૂલાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.