વંથલી મુસ્લિમ નાગોરી સમાજ દ્વારા આજરોજ મુસ્લિમ નાગોરી સમાજ ના યુવાનો યુવતીઓ ને બાળકો ને પરીક્ષા માં ફસટ નંબર આવેલ બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jbtt1psoaz8sybri/" left="-10"]

વંથલી મુસ્લિમ નાગોરી સમાજ દ્વારા આજરોજ મુસ્લિમ નાગોરી સમાજ ના યુવાનો યુવતીઓ ને બાળકો ને પરીક્ષા માં ફસટ નંબર આવેલ બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું….


વંથલી માં મુસ્લિમ નાગોરી સમાજ દ્વારા આજરોજ પરીક્ષા માં ફાસ્ટ નંબર લિયાવેલ વિદ્યાર્થી ઓને વંથલી નાગોરી સમાજ દ્વારા જમણવાર ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.
વિદ્યાર્થી અનુભવે ને આવનારી પેઢી ઓ ના બાળકો આવા પોગ્રમ જોઈને ઉત્સાહ ને લાગણી અનુભવે ને મુસ્લિમ સમાજ ના બાળકો આગળ વધે તે માટે આ પોગ્રમ રાખવામાં આવ્યું હતુ
ને આ પોગ્રામ માં મહા મહેમાનો
મોલાના.મુફ્તી મતીન સાહેબ જૂનાગઢ થી ઉપસ્થિ હતા ને મુસ્લિમ નાગોરી સમાજ ના પ્રમુખો ઉપ.પ્રમુખ સભ્યો ને નાગોરી સમાજ ના વડીલો યુવકો બહેનો યુવતીઓ ને બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.ને આ પોગ્રામ ને ઉત્સાહ વધા વી હતી...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]