ઈકો ગાડી અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત - At This Time

ઈકો ગાડી અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત


ગેગડિયા અને હડમતીયા વચ્ચે ઈકોવાન અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આમ અકસ્માત સર્જાતા કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી જ્યારે પીકઅપ ડાલાનો આગળનો ભાગ ભાગી અને ભુક્કો થયો હતો.જયારે ગાડીમાં બેઠેલ માણસોનો આબાદ બચાવ થયો હતો.આમ અકસ્માત ની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પણ દોડી આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.