થ્રી સ્ટાર અને ફાવસ્ટાર હોટલમાં ટેસ્ટી ખાવાના શોખીનો ચેતી જજો - At This Time

થ્રી સ્ટાર અને ફાવસ્ટાર હોટલમાં ટેસ્ટી ખાવાના શોખીનો ચેતી જજો


જો તમે મોટી હોટેલ કે રેસ્ટોરન્ટ નો ચટાકેદાર ભોજન ખાવાના શોખીન હો તો ચેતી જજો. હોટલ રેસ્ટોરન્ટ નો ચટાકેદાર ભોજન ખાતા પહેલા તેમાં સ્વાદ વધારવાના મસાલા કેવી રીતે બને છે એ જાણી લો. વડોદરામાં એક મહિલા લસણને પગેથી છૂંદી ને ચટણી બનાવતી જોવા મળી છે.કારેલીબાગ થી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં રહેતા લોકો લસણની ચટણી બનાવી રહ્યા છે.એક મહિલા 20 કિલો જેટલું લસણ મોટા વાસણમાં પગથી પીલી રહી છે. મહિલાના કહેવા મુજબ મોટી મોટી હોટેલમાં આ ચટણી સપ્લાય થાય છે ક્યારેક એમ પણ કહે છે કે દવા બનાવવા માટે પણ લસણની ચટણી અમો મોકલીએ છીએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.