ડભોઇના મામલતદાર દિનેશભાઈ ગામીત સાહેબની પત્રકારો દ્વારા શુભેચ્છા મુલાકાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ix2mfhstvzgjf5dh/" left="-10"]

ડભોઇના મામલતદાર દિનેશભાઈ ગામીત સાહેબની પત્રકારો દ્વારા શુભેચ્છા મુલાકાત


રિપોર્ટ - નિમેષ સોની, ડભોઈ

ડભોઈ ખાતેના એટ ઘીસ ટાઈમ્સના પ્રતિનિધિ નિમેષ સોની, વરિષ્ઠ પત્રકાર બાલકૃષ્ણ શાહ તથા રાજેશભાઇ વાળંદ સહિતના પત્રકારોએ ડભોઈના મામલતદાર દિનેશભાઇ ગામીત સાહેબને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત કરી હતી અને ડભોઈ નગરની વર્તમાન પરિસ્થિતિઓ વિષે ચર્ચા - વિમર્શ કર્યા હતાં. તેમજ તેઓ ડભોઈ નગર ખાતે તેઓની ફરજો નિષ્ઠાપૂર્વક અને સુપેરે નિભાવી શકે તે માટે શુભેચ્છાઓ પણ આપી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]