બગોદરા માં ફરજ બજાવતા હોમગાર્ડ ના જવાનને અકસ્માત નડ્યો - At This Time

બગોદરા માં ફરજ બજાવતા હોમગાર્ડ ના જવાનને અકસ્માત નડ્યો


બગોદરા લીમડી રોડ પર અવારનવાર એકસીડન્ટના બનાવો બનતા રહે છે આજે મીઠાપુરના વતની જમોડ દેવેન્દ્ર લાલભાઈ બગોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓને ભોગાવો પુલ પર રાત્રે પોતાનો પોઇન્ટ પર જઇ રહીયાહતા તે દરીમ્યાન ત્યા પોતાની ફરજ પર જતા હતા ત્યારે ભોગાવો પૂલ પર કોઈ અજાણ્યા વારને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી બગોદરા ૧૦૮ ના EMT પરસોતમ તથા પાયલોટ પ્રેમજીભાઈ ઘટના સ્થળે જઈ પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવીલ ત્યારબાદ અસારવા સીવિલ લઈ જવા પામ્યા છે. જ્યા તેમની તબીયત સ્થીર હોવાનું જાણવા મળે છે.

રીપોર્ટરઃ મુકેશ ઘલવાણીયા બાવળા ધોળકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.