બોટાદ શહેરની સોસાયટીમાં રાજકિય પક્ષોને નો એંટ્રી ના લાગ્યા પોસ્ટર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qh1gceub8haybpjz/" left="-10"]

બોટાદ શહેરની સોસાયટીમાં રાજકિય પક્ષોને નો એંટ્રી ના લાગ્યા પોસ્ટર


બોટાદ શહેરની સોસાયટીમાં રાજકિય પક્ષોને નો એંટ્રી ના લાગ્યા પોસ્ટર

શહેરના પાળીયાદ રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં લાગ્યા પોસ્ટરો

આ સોસાયટીમાં કર્મચારીઓ, વેપારીઓ સહિતના લોકો કરે છે વસવાટ

હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગટર,સફાઈ અને બ્લોક નાખવાનું કામ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર નો કરાયો પોસ્ટર મા ઉલ્લેખ

કોઈપણ રાજકીય પક્ષોના આગેવાનોએ ચૂંટણી પ્રચારમાં હાઉસિંગ બોર્ડ મા આવવું નહીં

બોટાદ શહેરમાં વિધાસનભાની ચૂંટણી પહેલા રાજકિય આગેવાનોની નો એન્ટ્રી ના પોસ્ટરો લાગવાના મુદ્દો ટોપઓફ ધ ટાઉન

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]