આત્મન યુવા ગ્રુપ દ્વારા રાહતદરે સિવણ વર્ગ તેમજ બે દિવસીય ફૂડ કેમ્પ માટે રજિસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો* - At This Time

આત્મન યુવા ગ્રુપ દ્વારા રાહતદરે સિવણ વર્ગ તેમજ બે દિવસીય ફૂડ કેમ્પ માટે રજિસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો*

આત્મન યુવા ગ્રુપ દ્વારા બહેનો માટે ૨૩મી જુલાઈ થી રાહતદરે *જાનવી સિવણ કલાસીસ* તેમજ ભોજનની વિવિધ વાનગીઓ બનાવવાનું શીખવવા માટે *બે દિવસીય ફૂડ કેમ્પ માટે નિઃશુલ્ક રજિસ્ટ્રેશન* શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે *આનંદબા ખાચર* નાયબ નિયામક અનુ.જાતિ સમજકલ્યાણ કચેરી, તેમજ અતિથિ વિશેષપદે *હીનાબેન પરમાર* નાયબ બાગાયત નિયામકની કચેરી, *હિરવાબેન રાઠોડ* મહિલા અને બાળ અધિકારીની કચેરી, *પૂજાબેન મારુ* માસ્ટર ટેલર, *વિજયભાઈ ડાંગર* કોમર્શિયલ પાયલોટ, *સરોજબેન રાઠોડ* સામાજિક કાર્યકર અને *સંબોધિ તથાગત* મંત્રી આત્મન યુવા ગ્રુપ એ હાજર રહી ઉપસ્થિત બહેનોને વિષયને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલ રોજગારલક્ષી તાલીમનો લાભ લેવા માટે આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમના સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ સુમેધ તથાગત તેમજ વિશાલ પારઘી, નીલેશ ગોહિલ, અમિતભાઇ રાઠોડ, નિલેશભાઈ પરમાર, રાકેશ રાઠોડ, ઉદય સોલંકી, રાજહંસભાઈ માકડીયા, કેવલ રાઠોડ, મયુર રાઠોડ વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
*કાર્યક્રમ અહેવાલ*
આત્મન યુવા ગ્રુપ દ્વારા બહેનો માટે ૨૩મી જુલાઈ થી રાહતદરે *જાનવી સિવણ કલાસીસ* તેમજ ભોજનની વિવિધ વાનગીઓ બનાવવાનું શીખવવા માટે *બે દિવસીય ફૂડ કેમ્પ માટે નિઃશુલ્ક રજિસ્ટ્રેશન* શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે *આનંદબા ખાચર* નાયબ નિયામક અનુ.જાતિ સમજકલ્યાણ કચેરી, તેમજ અતિથિ વિશેષપદે *હીનાબેન પરમાર* નાયબ બાગાયત નિયામકની કચેરી, *હિરવાબેન રાઠોડ* મહિલા અને બાળ અધિકારીની કચેરી, *પૂજાબેન મારુ* માસ્ટર ટેલર, *વિજયભાઈ ડાંગર* કોમર્શિયલ પાયલોટ, *સરોજબેન રાઠોડ* સામાજિક કાર્યકર અને *સંબોધિ તથાગત* મંત્રી આત્મન યુવા ગ્રુપ એ હાજર રહી ઉપસ્થિત બહેનોને વિષયને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલ રોજગારલક્ષી તાલીમનો લાભ લેવા માટે આહવાન કર્યું હતું.
આભાર સહ..
આત્મન યુવા ગ્રુપ વતી.
પ્રમુખ - સુમેધ તથાગત
મો.૯૮૨૫૬ ૭૦૧૬૬
9662147186

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.