અતુલ્ય વારસા ની ટીમ અને સ્થાનિક ગામ લોકો ના સહયોગ થી વડોદરા કરજણ પાસે આવેલી વાવમાં દીવડા પ્રગટાવી ને વાવ ને ઉજાગર કરવા નો પ્રયાસ કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/irma5wkb6rui0a7t/" left="-10"]

અતુલ્ય વારસા ની ટીમ અને સ્થાનિક ગામ લોકો ના સહયોગ થી વડોદરા કરજણ પાસે આવેલી વાવમાં દીવડા પ્રગટાવી ને વાવ ને ઉજાગર કરવા નો પ્રયાસ કર્યો


અતુલ્ય વારસા ની ટીમ અને સ્થાનિક ગામ લોકો ના સહયોગ થી વડોદરા કરજણ પાસે આવેલી વાવમાં દીવડા પ્રગટાવી ને વાવ ને ઉજાગર કરવા નો પ્રયાસ કર્યો

અતિતનું અજવાળું @ વણઝારી વાવ

વડોદરાના કરજણ પાસે આવેલ કોલિયાદ તથા ઉરદ ગામ વચ્ચે એક પૌરાણિક વાવ આવેલી છે, આ વાવ ખાતે ટીમ અતુલ્ય વારસો અને સ્થાનિક ગામ લોકોના સહયોગથી વાવમાં દીવડા કરીને તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સાથે આગામી ચૂંટણી માટે ફૂલો તથા દીવડાંની રંગોળી દ્વારા વોટ ફોર ભારતનો મેસેજ પણ આપવામાં આવ્યો. આ ઉપક્રમે સ્થાનિક ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ સાહેબશ્રી તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
આ વાવમાં સિકોતર માતાનું મંદિર આવેલું છે, જ્યાં સ્થાનિક લોકોની ધાર્મિક ભાવના જોડાયેલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]