માળીયા હાટીના પોલીસે દુધાળા ગામે જાહેરમાં જુગાર રમતા રૂ. 11320/ ના મુદ્દામાલ સાથે 5 જુગાર ઝપટુને ઝડપી પાડયા - At This Time

માળીયા હાટીના પોલીસે દુધાળા ગામે જાહેરમાં જુગાર રમતા રૂ. 11320/ ના મુદ્દામાલ સાથે 5 જુગાર ઝપટુને ઝડપી પાડયા


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ એસ.એન ક્ષત્રીય ના માર્ગ દર્શન હેઠળ માળીયા હાટીના પોલીસ સ્ટાફ દુધાળા ગામના પેટ્રોલિંગ દરમ્યાન મળતી બાતમીના આધારે દુધાળાં ગામે જાહેર ચોકમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમતા ૧) મહીપત કરશન ચુડાસમા,૨) વીજય માલદે ચુડાસમા,૩) ભગવાનજી કાળા પુછડીયા ,૪)માલદે રામ ચુડાસમા ,૫)દિવ્યેશ કેશવ ભુતીયા રેઈડ દરમ્યાન કુલ 5 ઇસમોને જુગાર રમતા કુલ રૂ.11320/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા પાંચ ઇસમો સામે માળીયા હાટીના પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.