રાજકોટમા 150 ફુટ રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું, સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી રાજકોટમાં માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી સવારના - At This Time

રાજકોટમા 150 ફુટ રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું, સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી રાજકોટમાં માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી સવારના


પ્રાઈવેટ લકઝરી બસો પ્રવેશ બંધ માટેનું જાહેરનામું અમલમાં છે પરંતુ વધતા જતાં ટ્રાફિકના કારણે જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે અને શહેરમાં વધતી જતી ભારેવાહનોની અવરજવરથી રાજકોટ શહેરના રસ્તાઓ સાંકડા પડે છે અને રસ્તાઓ ઉપર ટ્રાફિક અડચણરૂપ થાય છે
હાલ રાજકોટ શહેરની વસ્તીમાં ઘણી વધારો થયેલ છે. સાથોસાથ નાના-મોટા વાહનોની સંખ્યામાં પણ ખુબજ વધારો થયેલ છે. તેમજ માધાપર ચોકડીથી ગોડલ ચોકડી સુધી ૧૫૦ રીંગ રોડ ઉપર ટ્રાવેલ્સોની ઓફીસો આવેલ છે અને ૧૫૦ રીંગ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વધુ રહેતી હોય, ટ્રાફિક વ્યવસ્થામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને ગંભીર અકસ્માતો થવાની સંભાવના રહેલ છે. સેન-૨૦૧૫માં જે જાહેરનામું અમલમાં મુકવામાં આવેલ ત્યારે ગોંડલ ચોકડીથી, માધાપર ચોકડી સુધી ટ્રાફિક નહિવત હતો અને આ ચોકડીઓ શહેરની બહાર પડતી હતી જે ક શહેરની અંદરના વિસ્તારમાં આવી ગયેલ છે અને આ ચોકડીઓથી રાત્રીના મોડે સુધી સીટી બસ ર બી.આર.ટી.એસ. બસની ટૂંકા ટૂંકા સમયગાળામાં સેવાઓ ઉપલબ્ધ હોય અને રાજકોટ શહેર તરફથી અન્ય શહેર તરફ જતા પેસેન્જરોને પીકઅપ કરવા ટ્રાફિકને અડચણરૂપ ખાનગી લકઝરી બસો ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પાર્ક કરતા હોય છે.

જેથી હાલની પરીસ્થિતીને ધ્યાનમાં લઈ ટ્રાફિક સુચારૂ અને સલામત રીતે ચાલે તે હેતુસર રાજકોટ શહેરમાં મોટી પ્રાઈવેટ લકઝરી બસો (એચ.પી.વી.હેવી પેસન્જર વ્હીકલ) ઉપર ૧૫૦-ફુટ નો માધાપર ચોકડીથી પુનીત પાણીનાં ટાકા સુધી પ્રતિબંધ મુકવાની જરૂરીયાત જણાય છે. જેથી સવારના કલાક- ૦૮/૦૦ થી રાત્રીના કલાક ૦૯/૦૦ સુધી ૧૫૦ ફુટ રીંગ રોડ માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી પ્રાઈવેટ લક્ઝરી બસો (એસ.પી.વી. કેવી પેસન્જર વ્હીકલ) પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે. તેમજ 50 ચોકડી થી જામનગર જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો પુનીત પાણીના ટાકાથી વાવડી રોડ, ૮૦ફૂટ રો થી નવા ૧૫૦ રીંગ રોડથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે અને માધાપર ચોકડીથી ગોડલ ચોકડી તરફ જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો માધાપર ચોકડીથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી અ ૧૫ ફુટ રીંગરોડથી કટારીયા ચોકડી, ૮૦-કુટરોડ વાવડી રોડથી પુનીતપાણીના ટાકાથી ગોંડલ ચોકડી થ શકશે. તેમજ તેની કચેરીનાં જાહેરનામા ક્રમાંકઃ-રાજ/સીપી/એલબી-૨/ટ્રાફીક/લ.બસ શહેરનામુ/1203 /૨૦૧૫, તાર૫/૦૫/૨૦૧૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામું ૧૫૦-ફુટ રીંગરોડ (વાલ યથાવત રાખવામાં આવે છે.

આથી હું રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર, રાજકોટ શહેર અમોને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧થી મળેલ સત્તાની રૂએ આજરોજ તારીખઃ-(૧)/૦૭/૨૦૨૩થી મારી સર્ટી સીક્કા કરી સદરહુ વિગતેનું જાહેર જનતાની જાણ માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવે છે. ઉપરોકત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ-

૧૯૮૮ની કલમ-૧૮૩ અને કલમ-૧૮૪ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.