બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર સવારના ૮:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન ૪.૭૪ ટકા મતદાન નોંધાયું - At This Time

બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર સવારના ૮:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન ૪.૭૪ ટકા મતદાન નોંધાયું


આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાઇ રહી છે ત્યારે સવારના ૮:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં ૮૭૮૧ પુરૂષો અને ૩૭૮૧ સ્ત્રી મતદારો તેમજ ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ૮૮૩૦ પુરષ મતદારો અને ૪૯૪૨ સ્ત્રી મતદારો સહિત જિલ્લાના કુલ-૨૬૩૩૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ સવારના ૯:૦૦ કલાક સુધી જિલ્લાની બંન્ને બેઠકો પર ૪.૭૪ ટકા મતદાન નોંધાયું હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.