અમદાવાદમાં ૩૨ કિલોમીટર લાંબો રોડ શો નરોડાથી ચાંદખેડા સુધી રોડ શો, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/no72l6zxacpvelde/" left="-10"]

અમદાવાદમાં ૩૨ કિલોમીટર લાંબો રોડ શો નરોડાથી ચાંદખેડા સુધી રોડ શો,


તા:-૦૧/૧૨/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદમાં ૩૨ કિલોમીટર લાંબો રોડ શો નરોડાથી ચાંદખેડા સુધી રોડ શો,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ના મોટા ભાગ ના વિસ્તારમાં પર થી નીકળશે આ કાફલો શહેર ના અલગ અલગ વિસ્તારમા રોડ શો કરશે પ્રધાનમંત્રી

ક્યાં થી શરૂ થશે ને ક્યાં પૂરો થશે રોડ શો ની વિગત નીચે મુજબ સંભવિત રૂટ ની યાદી આ મુજબ છે
નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા સુધી કરશે રોડ શો જેમાં ચાંદખેડા માં સભા નું પણ આયોજન છે તેવું જાણવા મળ્યું છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]