મોડાસા આર્ટ્સ કૉલેજ નું ગૌરવ - At This Time

મોડાસા આર્ટ્સ કૉલેજ નું ગૌરવ


ઉત્તર ગુજરાત યુનવર્સિટી ની સેનેટ ની ચુંટણી મો મોડાસા આર્ટ્સ કોલેજના પ્રોફેસર રાહુલભાઇ પટેલે દસ વર્ષ નીચે મો ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમનો ભવ્ય વિજય થતો આર્ટ્સ કૉલેજ ના પ્રિન્સિપાલ ડો.દીપકભાઈ જોષી .મોડાસા મ લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળના ના પ્રમુખ નવીનચંદ્ર મોદી. પ્રભારી મંત્રી સહિત મંડળ ના હોદ્દેદારો સાથે કૉલેજ ના અઘ્યાપકો અને સમગ્ર સ્ટાફે ઉત્તર ગુજરાત યુનવર્સિટી સેનેટ મો ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.