રામાણીયા ગામ મધ્યે આઝાદી નો અમ્રુત મહોત્સવ ૨૦૨૨ નો ભવ્ય આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gfx4f75vhjvgsndn/" left="-10"]

રામાણીયા ગામ મધ્યે આઝાદી નો અમ્રુત મહોત્સવ ૨૦૨૨ નો ભવ્ય આયોજન


ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ આઝાદી નો અમ્રુત મહોત્સવ વિજય દિવસ ૨૦૨૨/૨૩ માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રીય કાર્યલય ભુજ કચ્છ ગુજરાત દ્વારા આઝાદી નો અમૃત મહોત્સવ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યો

મુન્દ્રા તાલુકાના રામાણીયા કે.જી.સાવલા રામાણીયા હાઈસ્કૂલ મધ્યે માહિતી અને પ્રસારણ મંત્રાલય ભુજ દ્વારા આઝાદી કા અમ્રુત મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આ સાથે જ હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, આંગણવાડી મા વિવિધ સ્પાધ્રાઓ અને બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા આ આયોજન મા ઉપસ્થિત કમલેશ ભાઈ મહેશ્વરી સાથે મહેશગીરી ગોસ્વામી - માહિતી અને પ્રસારણ મંત્રાલય ભુજ, જય શ્રી બેન બી ત્રીવેદ્દી- આચાર્ય કે.જી.સાવલા હાઈસ્કૂલ, રચના બેન- પ્રાથમિક શાળા આચાર્ય, ક્રિષ્નાબા બી ગોહિલ- રામાણીયા ગ્રા.પ સરપંચ, બળવંત સિંહ ગોહિલ, રશીલા બેન- સિ.એચ.ઓ રામાણીયા, મનાલી બેન- સિ.એચ.ઓ બેરાજા, રેખા બેન જે ગુસાઈ રા-૦૨ અને મણીબેન કે આયડી રા-૦૧ ના વર્કર બેનો ની સાથે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ ના બાળકો તથા ગામ ના નવ યુવાન ભાઈઓ બહેનો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા અને આઝાદી નો અમ્રુત મહોત્સવ ૨૦૨૨/૨૩ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો

અહેવાલ બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી તાલુકા રિપોર્ટર
મો.9773232824


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]