જસદણ મોડેલ સ્કુલ ખાતેeFIR ) ની પ્રોજેક્ટરમાં પ્રેઝન્ટેશન સેમીનારનુ આયોજન - At This Time

જસદણ મોડેલ સ્કુલ ખાતેeFIR ) ની પ્રોજેક્ટરમાં પ્રેઝન્ટેશન સેમીનારનુ આયોજન


જસદણ મોડેલ સ્કુલ ખાતેeFIR ) ની પ્રોજેક્ટરમાં પ્રેઝન્ટેશન સેમીનારનુ આયોજયો ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, શ્રી પી.એ.ઝાલા સાહેબની અધ્યક્ષતામાં ” ઇ 99 એફ.આઇ.આર 99 સેમિનાર યોજાયો
વાહન તેમજ મોબાઇલચોરીના કિસ્સામાં હવે eFIR કરી શકાશે સિટીઝન ફ ર્સ્ટ ગુજરાત પોલીસ એપ અંતર્ગત “ ઇ - એફ.આઇ.આર " ( eFIR ) સેવાની પ્રચાર - પ્રસાર અને પ્રસિધ્ધી માટે જસદણ પોલીસ ટીમ દ્રારા જસદણ સ્થિત મોડેલ સ્કુલ ખાતે સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું . ગઇ તારીખ -૨૩ / ૦૭/ ૨૦૨૨, શનિવાર, વિક્રમસવંત ૨૦૭૮, અષાઢ વદ ૧૦ ને શનિવાર ના રોજ, Main Auditorium, NFSU, સેક્ટર -૯, ગાંધીનગર ખાતે ભારત ના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ સાહેબના વરદ હસ્તે તથા ગુજરાત રા જ્યના માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘ વી સાહેબના પ્રેરક ઉપસ્થિતીમાં સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અંતર્ગ ત “ ઇ - એફ.આઇ.આર ” ( eFIR ) સેવાનો શુભારંભ કરેલ કરવામાં આવેલ છે . “ ઇ - એફ.આઇ.આર ” ( eFIR ) સેવાથી આમ જનાતા માહિતગાર થા ઇ મહત્તમ લાભ મેળવી ઉપયોગ કરી શકે, તે હેતુથી રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંઘ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અ ધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ ગ - અલગ જગ્યાએ સેમીનારનુ આયોજન કરવા માર્ગદર્શન આપેલ હોય, જેમના માર્ગદર્શન હેઠળ આજરોજ જસદણ કમળાપુર રોડ સ્થિત મોડેલ સ્કુ લમાં સવારના આગ્યાર કલાકે ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, શ્રી પી.એ.ઝાલા સાહેબની અધ્યક્ષતામાં “ ઇ એફ.આઇ.આર ” ( eFIR ) સે મીનારનુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા જસદણ મોડેલ । સ્કુલના વિ ધાર્થીઓ તથા મોટી સંખ્યામાં જસદણ શહેર તથા આજુબાજુ ગામોના આ ગેવાનો તથા જસદણના પોલીસ કર્મચારીઓ હાજર રહેલ હતા . " ઇ એફ. આઇ.આર ” ( eFIR ) ની પ્રોજેક્ટરમાં પ્રેઝન્ટેશન બતાવી માહિતગાર કરવા માં આવેલ હતા . તેમજ ગુજરાત સરકારનો સારો એવો અભિગમ છે . ગુજ રાત સરકારની તથા ગુજરાત પોલીસના આ નવતર પ્રયોગને પબ્લીકે સારી એ વી પ્રશંસા કરી પ્રતિસાદ આપેલ હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.