લુણાવાડા મન કી બાત કાર્યક્રમ સાથે ટીફીન બેઠક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eyhvsrbwt0ntawff/" left="-10"]

લુણાવાડા મન કી બાત કાર્યક્રમ સાથે ટીફીન બેઠક


લુણાવાડાના કોર્પોરેટર ચેતનાબેન જોષી ના નિવાસસ્થાને ખૂબ મોટી સંખ્યામાં મન કી બાત ના કાર્યક્રમ સાથે ટીફીન બેઠક થઈ. જેમા ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ સેવક કોર્પોરેટર શ્રી જીગ્નેશ પંડયા, દક્ષેશ પટેલીઆ, પૂર્વ કોર્પોરેટર મણીબેન પટેલ, પ્રવિણ ભાઈ પંચાલ, અલ્પેશ કછીઆ હરીશભાઈ પટેલ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ભાઇઓ અને બહેનો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]