યુવાસેના આણંદ જિલ્લા દ્વારા હિન્દુ સ્નેહમિલન તથા ભવ્ય લોક ડાયરા નુ આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hyzg2fqlmclrheuo/" left="-10"]

યુવાસેના આણંદ જિલ્લા દ્વારા હિન્દુ સ્નેહમિલન તથા ભવ્ય લોક ડાયરા નુ આયોજન


યુવાસેના આણંદ જિલ્લા દ્વારા તારાપુર ખાતે રામ રાજ્ય મહોત્સવ ના ભાગ રૂપે હિન્દુ સ્નેહમિલન તથા ભવ્ય લોક ડાયરા નુ આયોજન તારાપુર હેલીપેટ ગ્રાઉન્ડ ઈલાપાર્ક ખંભાત રોડ પર કરવામાં આવ્યુ હતુ
જેમા મહેમાન તરીકે શ્રી રાજદીપસિંહ રીબડા ,
ભારતીય જનતા પાર્ટી ના આણંદ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ આણંદ જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ અમુલ ડેરી ચેરમેન શ્રી વિપુલભાઇ પટેલ સોજીત્રા ધારાસભ્ય શ્રી વિપુલભાઇ પટેલ અમુલ ડેરી વાઈસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા અમુલ ડેરી ડિરેક્ટર શ્રી વિપુલભાઇ પટેલ પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ તથા યુવાસેના પ્રદેશ જિલ્લા તથા દરેક તાલુકા શહેર ના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]