23 ડિસેમ્બરે મોરબીના જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનો જન્મદિવસ. - At This Time

23 ડિસેમ્બરે મોરબીના જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનો જન્મદિવસ.


ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે તા.23.12.1984 ના રોજ જન્મેલા. ગીરસોમનાથના પુર્વ અને હાલ મોરબી. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનો 23 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમણે કેમિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ 2013 બેચના ટોપર્સ છે. અમદાવાદ અને ગીરસોમનાથમાં સફળ. ફરજ બજાવી ચૂકેલા એવા. ફરજનીષ્ઠ અધિકારીને જન્મદિવસે ઠેર ઠેર થી લોકો અભિનંદન આપી રહ્યાં છે.
- ભાસ્કર વૈદ્ય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.