ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર અને સિંધી સમાજના યુવા કાર્યકર પરાગ સંગતાણી નો આજે જન્મદિવસ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર અને સિંધી સમાજના યુવા કાર્યકર પરાગ સંગતાણી નો આજે જન્મદિવસ


ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર અને સિંધી સમાજના યુવા કાર્યકર પરાગ સંગતાણી નો આજે જન્મદિવસ છે. તારીખ ૨૩-૧૨-૧૯૯૭ માં જન્મેલા આજે જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬ માં વર્ષમા પ્રવેશ છે. વિદ્યાર્થીકાળથી નતુર્તવના ગુણ ધરાવતા વેરાવળમાં જન્મેલા પરાગભાઇ સામાન્ય લોકોના પ્રશ્નોને વાચા આપવા ૪ વર્ષ થી પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલા છે. જે સિંધી સમાજ સહિત ગુરુનાનક કીર્તન મંડળીનાં સભ્ય તેમજ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા, લાગણીશીલ અને સત્ય, પ્રેમ, કરુણા ની હૂંફ ધરાવતા એવા પરાગભાઇ સમાજ સહિત લોકોના પ્રશ્ને સતત જાગૃત રહેનાર પોતાના બહોળા મિત્ર વર્તુળ માં સારી નામના ધરાવે છે.
તેમના જન્મદિવસ નિમિત્તે ન્યુઝ પરિવાર શુભેચ્છા પાઠવે છે. તેમના મોબાઈલ નં. ૯૭૨૨૩૧૮૭૪૭ .....

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર
9824884486
9724884786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon