89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના ભાજપના ઉમેદવારે માળીયા હાટીનામાં શુભેચ્છા મુલાકાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hufi4nnsiddp1byf/" left="-10"]

89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના ભાજપના ઉમેદવારે માળીયા હાટીનામાં શુભેચ્છા મુલાકાત


89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના ભાજપના ઉમેદવાર ભગવાનજી ભાઈ કારગઠિયાને ટીકીટ મળતા આજે માળીયા હાટીનામાં ભાજપના આગેવાનોની ઊડતી શુભેચ્છા મુલાકાતે લીધી હતી આ તકે પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, હમીરસિંહ સીસોદીયા, પ્રવીણભાઈ કારીયા, પ્રવીણભાઈ પાઠક, રાજુભાઇ દેસાઈ સહિતના ભાજપના આગેવાનોએ અને કર્યોકરો એ મો મીઠા કરી ભાજપના ઉમેદવાર ભગવનજીભાઈ કારગઠિયાને જીતની શુભેચ્છા પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]