વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા હનુમાન મંદિરની આસપાસની સાફ સફાઇ કરાઇ - At This Time

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા હનુમાન મંદિરની આસપાસની સાફ સફાઇ કરાઇ


વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા હનુમાન મંદિરની આસપાસની સાફ સફાઇ કરાઇ
----------
ગીર સોમનાથ, તા.૨૦: વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા વેરાવળ-પાટણના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સાફ સફાઈ કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા પ્રભાસ પાટણના હનુમાન મંદિરની આસપાસની સાફ સફાઈ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.