જસદણમાં ભાજપ કોંગ્રેસ નેતાઓનું જાહેરમાં મિલન અને હસ્તધૂનન - At This Time

જસદણમાં ભાજપ કોંગ્રેસ નેતાઓનું જાહેરમાં મિલન અને હસ્તધૂનન


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
લોકસભાની ચૂંટણી અંતર્ગત જસદણ વીંછિયા પંથકમાં નેતાઓ એસી કારો લઈ ભર ઉનાળે પરસેવો પાડી રહ્યાં છે ત્યારે જસદણમાં એક અજીબો ગરીબ ઘટના બનતાં ચર્ચા જાગી હતી મંગળવારે રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી જસદણમાં હતાં દરમિયાન જસદણ શહેર ભાજપના પુર્વ પ્રમુખ મધુકાંતભાઈ છાયાણી સાથે મુલાકાત કરી હતી એટલું જ નહી પણ બંન્નેએ હરખભેર હાથ પણ મિલાવ્યા હતા આ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.