ગુજરાત પોલીસ ની સી ટિમ દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં લોકો ને મતદાન માટે જાગૃત કર્યા હતા - At This Time

ગુજરાત પોલીસ ની સી ટિમ દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં લોકો ને મતદાન માટે જાગૃત કર્યા હતા


તા:-૨૪/૦૪/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ શહેર ની સી ટિમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવનારી લોકસભા ની ચુંટણી માં મતદાન માટે કરવા માટે અચૂક વોટિંગ કરે માટે શપથ લેવડાવ્યા હતા

અમદાવાદ શહેર પોલીસ કારંજ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આવેલ અલગ અલગ જગ્યાએ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવનાર હોય જે બાબતે મહિલા તથા પુરુષ માં મતદાન બાબતે જનજાગૃતિ લાવવા માટે મહિલા સી ટીમ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા
લોકશાહી નું સદ ઉપયોગ કરો ને આવનાર ઈલેક્શન માં ફરિજિયાત વોટિંગ કરવા માટે લોકો ને જાગૃત કર્યા હતા ને જેમાં રોડ પર ફ્રુટ ની લારી ઓટો રીક્ષા ચાલકો ને પેડલ રીક્ષા ચાલકો ને મતદાન માટે જાગૃત કર્યા હતા

રિપોર્ટ:- ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.