વિધવાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નામચીન શખ્સ પકડાયો - At This Time

વિધવાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નામચીન શખ્સ પકડાયો


સાંઢિયા પુલ પાસેથી ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

શહેરમાં થોડા દિવસ પહેલાં વિધવાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નામચીન આરોપી યાસીન ઉર્ફે ભૂરો ઓસમાણ કઇડાને ક્રાઇમ બ્રાંચની ટીમે સાંઢિયા પુલ પાસેથી ઝડપી લઇ મહિલા પોલીસને હવાલે કર્યો છે. અગાઉ અનેક ગુના આચરનાર નામચીન યાસીન ઉર્ફે ભૂરાની વિશેષ પૂછપરછ કરવા મહિલા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.