ગુજરાત રાજ્ય ના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4403 ની ભરતી આવી ગઈ છે - At This Time

ગુજરાત રાજ્ય ના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4403 ની ભરતી આવી ગઈ છે


તા:-૧૦/૦૧/૨૦૨૪
અમદાવાદ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની ભરતી ની જાહેરાત આજ થી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ જેની ફી રૂપિયા 500 છે

ગુજરાત રાજ્ય માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4303 સરકાર ના વિવિધ ખાતા માં ભરતી થવા જઈ રહી છે જેમાં

સિનિયર ક્લાર્ક વિવિધ ખાતા ના વડા ની 532 જગ્યા
જુનિયર ક્લાર્ક વિવિધ ખાતા માં 169
હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સચિવાલય જાહેર સેવા આયોગ કાર્યાલય અધિક્ષય કચેરી અધિક્ષક સબ રજીસ્ટર ગ્રેન્ડ 1 અને ગ્રેન્ડ 2 નોંધણી સર નિરીક્ષક કેચરી સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક મદદનીશ સમાજ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક ગૃહ પતિ ગૃહ માતા મદદનીશ આદિજાતિ વિકાસ તેમજ.મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તેમજ ડેપો મેનેજર નાગરિક પુરવઠા વિભાગ તેમજ જુનિયર આસિસ્ટન્ટ તથા જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ ડેપો મેનેજર આસિસ્ટન્ટ મેનેજર ની
ભરતી ના ઓનલાઈન અરજી ભરી શકાશે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.