આજે ધો-12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે! - At This Time

આજે ધો-12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે!


GSEB Gujarat Board 12th Result 2024 Live Update: ધોરણ 12 નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર આજે 9 તારીખ ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.