બોટાદ ખાતે એલકર કંપની દ્વારા વેપારી સાથે બેઠક યોજાઈ - At This Time

બોટાદ ખાતે એલકર કંપની દ્વારા વેપારી સાથે બેઠક યોજાઈ


બોટાદ ખાતે એલકર કંપની દ્વારા વેપારી સાથે બેઠક યોજાઈ

બોટાદ: પંથકના વેપારી મિત્રો માટે " ALQER " કંપની દ્વારા ગઈકાલે મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટિંગમાં બહોળી સંખ્યામાં વેપારીભાઈઓએ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ડો.જયભાઈ જોષી દ્વારા ઉપસ્થિત સૌ એલ્કર કંપનીનાં માલીક તેમજ વેપારીભાઈઓને સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા. અને કંપનીનાં MD તેમજ DIRECTOR દ્વારા કંપનીનાં કામકાજ અંગે અને ક્વોલીટી બ્રાન્ડ અંગે વિસ્તારથી માહિતી તમામ વેપારીભાઈઓને પુરી પાડેલ હતી. દરમિયાન વેપારીભાઈઓને સ્યોર ગીફ્ટ પણ કંપની દ્વારા આપવામાં આવેલ હતી. અને એલકર કંપની દ્વારા અને બોટાદ જિલ્લાનાં એલકર કંપનીનાં ડિસ્ટ્રીબ્યુટર્સ એવાં જયેશભાઈ જોષીનાં સહયોગથી મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ બોટાદમાં આ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જે મિટિંગમાં જિલ્લાનાં તમામ વેપારી મિત્રોએ સહયોગ આપ્યો હતો

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.