રાજ્યમાં રાષ્ટ્રીય સ્તરના હોકી એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ અને સ્વિમિંગ પૂલ માત્ર રાજકોટમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ho0xwepjuky1szwh/" left="-10"]

રાજ્યમાં રાષ્ટ્રીય સ્તરના હોકી એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ અને સ્વિમિંગ પૂલ માત્ર રાજકોટમાં


દોઢ દશકામાં રાજકોટમાં વિવિધ રમતોના અદ્યતન મેદાન તૈયાર થયા છે

સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતું રાજકોટ શહેર તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. જેમાં સ્પોર્ટસ બાકાત નથી, પહેલા રાજકોટ શહેરમાં વિવિધ રમતોના દેશી મેદાનો જ હતા, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જુદી જુદી રમતોના મેદાનો પણ અદ્યતન બનતા ગયા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ રમતોના ખેલાડીઓને પણ અદ્યતન મેદાનોની સુવિધા મળી રહે તે માટે રાજ્યના રમતગમત વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાએ સંયુક્તમાં છેલ્લા 15 વર્ષમાં અનેક રમતોના અદ્યતનો મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]