મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ દુબઈમાં ખરીદ્યું વિશ્વનું સૌથી મોંઘુ ઘર - At This Time

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ દુબઈમાં ખરીદ્યું વિશ્વનું સૌથી મોંઘુ ઘર


મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ દુબઈમાં 80 મિલિયન ડોલર નો ઘર ખરીદ્યું છે જે દુબઈમાં અત્યાર સુધીનો સૌથી મોંઘુ ઘર છે અહેવાલ અનુસાર આ ઘર મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના નામે ખરીદવામાં આવ્યું છે જે સમુદ્ર કિનારે દ્વીપ્સમુહ ના ઉત્તર ભાગમાં આવેલું છે.આ ઘરમાં 10 બેડરૂમ ,1 સ્પા,ઈન્ડોર અને આઉટડોર પુલ, પ્રાઇવેટ થિયેટર જેમ સહિત ઘણી લક્ઝરી સુવિધાઓ છે. હવે અંબાણી પરિવાર બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ નવા પડોશી બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.