વિશ્વ યોગ દિવસ ના વિશ્વ સંગીત દિવસ હતો તેની ઉજવણી કેમ નથી કરવામાં આવી????? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/heb3jhbhhzcrupxf/" left="-10"]

વિશ્વ યોગ દિવસ ના વિશ્વ સંગીત દિવસ હતો તેની ઉજવણી કેમ નથી કરવામાં આવી?????


આ પૃથ્વી સંસ્કૃતિ એટલે યોગ એ ૠષિ મુનિ ઓની આગવી ઓળખ છે સત્ય સનાતન ધર્મ, પતંજલિ યોગ અને રામાયણ, મહાભારત અને પુરાણો, વેદો, વગેરે આધ્યાત્મિક અને સંગીત શાસ્ત્રીય સંગીત ની રચના કરનાર ૠષિ મુનિ એ કેટલુ ધ્યાન યોગ સંગીતની રચના કરી છે
આથી ભારત મા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ તેની સાથે વિશ્વસંગીત દિવસ પણ 21જૂન દિવસ યોગ દિવસ અને વિશ્વ સંગીત (મ્યુઝિક) દિવસ નથી ઉજવણી કરવામાં આવી હતી પરંતુ વિશ્વ સંગીત દિવસ ની ઉજવણી ની કેમ ના થઈ યોગ અને સંગીત બન્ને સમન્વય આધ્યાત્મિક ચેતના પણ અનેઉર્જા વધે પણ ભારત યોગ વિશે બહુ મૂલ્ય ગણી છે પણ આદિઅનાદીકાળ થી યોગ ની સંશોધન અને અનુભૂતિ ના અનુભવ થી પતંજલિ યોગ ની પુસ્તક લખવા મા આવ્યું હતું તો હરેક માનવી આટલો બધા યોગ કરે છે છતાં પરમ પિતા પરમેશ્વર ની ઉર્જા ના અંશ ની કેમ ઝાંખી નથી થતીઅને દિન પ્રતિદિન ગુનાહિત પ્રવૃત્તિઓ મા વધારો થતો લાગે છે
એવુ લાગે છે કે દરેક માનવી કુદરતની સાથે તાલમેલ નથી અને પોતાના હ્રદય મા સવારે ઉઠી સ્નાન કરી અગરબત્તી કરી ને કોની પટ્ટી પાડી ને હું કરોડપતિ, ખુરશી, પદ, પ્રતિષ્ઠાવગેરે ની આશા રાખી ને આ બેઠેલા માનવી ને એ ખબર નથી કે એક સેકન્ડ આ પૃથ્વી બહાર જવાનું છે 100કે115 વષૅ જન્મદિવસ ઉજવણી કરવામાં તે કોઈ મતલબ નથી જે જીવીત હોય પણ દુઃખીવધારે હોય છે એટલે કુદરતી તાલ મેલ ના તો યોગ, પ્રાથૅના,મંત્ર, નો કોઈ કરવાનો મતબલ નથી વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ બન્ને એક સાથે તાર બંધાયેલા છે તો વિશ્વ સંગીત દિવસ ના દિવસે કોઈ ૠષિ મુનિ "સા" ના કંઠ મા થી કાઢતાં ઘણા વષૉ વિતી ગયા બસ આજ ના માનવી ને માનવ સર્જિત ટેકનોલોજી મા રચયો પડ્યો રહી ને કેન્સર તથા ઘણા રોગ ના ભોગ બની આત્મહત્યા, આપઘાત ટેન્શન વગેરે બીમારી થી અંતે મૃત્યુ પામ્ય છે તેથી યોગ અને સંગીત એ અનુભવ કરવા હોય છે અને વિશ્વ યોગ દિવસ 21જૂને ઉજવણી કરી તે દિવસે વિશ્વ સંગીત દિવસ ની ઉજવણી કેમ ના કરી????


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]