આજ રોજ મારા મત વિસ્તાર એવા - At This Time

આજ રોજ મારા મત વિસ્તાર એવા


આજ રોજ મારા મત વિસ્તાર એવા માલિવાડા ગામે સરકાર શ્રી ધ્વારા આયોજિત ત્રી-દિવસીય ગુજરાતી શાળા પ્રવેશોત્સવ નિમિતે માલિવાડા પ્રાથમિક શાળા માં *ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા* ધ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ અપાયો હતો...આ નિમિતે વ્રૂક્ષારોપણ કરાયું હતું સાથે સાથે બાળકો ને પણ વ્રૂક્ષો નું વિતરણ કર્યું હતું તથા સ્કૂલ ના આચાર્ય શ્રી ધ્વારા પ્રાથના માટે શેડ તથા બાળકો ને રમવા માટેનું ગ્રાઉન્ડ ની માગણી કર્તા ધારા સભ્ય *શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા* એ ત્વરિત નિર્ણય લઈ સંબંધિત અધિકારીયોને સૂચના કરી હતી ... આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા સદસ્ય શ્રી, તાલુકા સદસ્ય શ્રી, સરપંચ શ્રી, ડે. સરપંચ શ્રી, પંચાયત સભ્ય શ્રીઓ અને શાળા ના શિક્ષિક ગણ તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો...

રીપોટર જવાહર વણજારા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.