અમદાવાદ. નશીલા પદાર્થો જાહેરમાં ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓમાં પોલીસે બે ઇશમોને ગાંજાનો જથ્થો અને માલ સામાન સાથે પકડી પાડ્યા. ગાંજાનો જથ્થો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ-૩૧૬૦૦૦/- ના મુદ્દા માલ સાથે બે ઇસમોને પકડી પાડતી એસ,ઓજી ક્રાઇમબ્રાંચ અમદાવાદ શહેર. - At This Time

અમદાવાદ. નશીલા પદાર્થો જાહેરમાં ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓમાં પોલીસે બે ઇશમોને ગાંજાનો જથ્થો અને માલ સામાન સાથે પકડી પાડ્યા. ગાંજાનો જથ્થો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ-૩૧૬૦૦૦/- ના મુદ્દા માલ સાથે બે ઇસમોને પકડી પાડતી એસ,ઓજી ક્રાઇમબ્રાંચ અમદાવાદ શહેર.


ગાંજાનો જથ્થો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ-૩૧૬૦૦૦/- ના મુદ્દા માલ સાથે બે ઇસમોને પકડી પાડતી એસ,ઓજી ક્રાઇમબ્રાંચ અમદાવાદ શહેર.

નશીલાપદાર્થોની હેરાફેરી અટકાવવા બાતમીને આધારે સિ,ટી,એમ-૨ લેવલ ફ્લાય ઓવરબ્રિજ ની પાસે સી,ટી,એમ થી હાટકેશ્વર તરફ જતા વરચે હનુમાન નગર ચામુંડા ફેબ્રિકેશન તથા એનજલ ગ્રૂપ ઇવેન્ટની વરચે રોડ પર આવેલ જાહેરમાં થી નશીલા પદાર્થો સાથે - ૧) મહેબૂબહુસેન મોહમૂદહુસેન અસારી ઉ,૨૧ રહે ગોમતીપુર અમદાવાદ.- ૨) આસિફ અલીમુદિન અબ્બાસી ઉ,૨૦ રહે, ગોમતીપુર અમદાવાદ, શહેરના કબ્જા માંથી વગર પાસ પરમીટનો ગેરકાયદેસર નો નસિલો પદાર્થ ગાંજો કુલ જથ્થો ૨૩ કિલો રૂ,૨૩૦૦૦/- તથા બીજી વસ્તુઓ મળી કીલે રૂ,૩,૧૬૦૦૦/- મુદા માલ સાથે મળી આવી પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ ડી,સી,બી, પોલિસ સ્ટેશને ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો,ઇ,શ્રી એસ,યુ,ઠાકોર નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.