ગુજરાત વિધાસભાના નવા મંત્રી મંડળ ની યાદી - At This Time

ગુજરાત વિધાસભાના નવા મંત્રી મંડળ ની યાદી


1. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - મુખ્યમંત્રી - ઘાટલોડિયા (અમદાવાદ શહેર)

કેબિનેટ મંત્રીશ્રીઓ
1. શ્રી કનુભાઈ દેસાઈ - પારડી (વલસાડ)
2. શ્રી રૂષિકેશભાઈ પટેલ - વિસનગર (મહેસાણા)
3. શ્રી રાધવજી પટેલ - જામનગર ગ્રામ્ય (જામનગર)
4. શ્રી બળવંતસિંહ રાજપૂત - સિધ્ધપુર (પાટણ)
5. શ્રી કુંવરજીભાઈ બાવળીયા - જસદણ (રાજકોટ)
6. શ્રી મૂળુભાઈ બેરા - જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
7. શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર - સંતરામપુર (પંચમહાલ)
8. શ્રીમતી ભાનુબેન બાબરિયા - રાજકોટ ગ્રામ્ય

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
1. શ્રી હર્ષ સંઘવી - મજૂરા (સુરત)
2. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા - નિકોલ (અમદાવાદ)

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ

1. શ્રી પરષોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય
2. શ્રી બચુભાઇ ખાબડ - દેવગઢ બારિયા
3. શ્રી મુકેશભાઈ પટેલ - ઓલપાડ (સુરત)
4. શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા - કામરેજ (સુરત)
5. શ્રી ભીખુસિંહ પરમાર - મોડાસા (અરવલ્લી)
6. શ્રી કુંવરજી હળપતિ - માંડવી (સુરત)

રિપોર્ટ:- દીપકભાઈ જી ધામેલ
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.