હોળી પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લામાં 13 જેટલી 108 EMRI Green Health Service ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hdqvsyofjhj8xkuy/" left="-10"]

હોળી પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લામાં 13 જેટલી 108 EMRI Green Health Service ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે


હોળી પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લામાં 13 જેટલી 108 EMRI Green Health Service ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે, હોળીના તહેવારમાં મહીસાગર જિલ્લામાં 70℅ થી 80% ઇમર્જન્સી કેસમાં વધારો થાય છે જેથી કરીને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં 108 ઈમરજન્સી સર્વિસ 24 * 7 કાર્યરત રહેશે અને 70 જેટલા કર્મચારી હોળીના તહેવાર નિમિત્તે કાર્યરત રહેશે તેમ મહિસાગર જિલ્લા સુપર વાયઝર શ્રી. દુષ્યંતભાઈ પંડ્યા એ એક મિડિયા અખબારી યાદી માં જણાવેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]