ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી. - At This Time

ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી.


ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે.રાજેશભાઈ ગોહિલ કોળી સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય છે.લોકસભાની ચૂંટણી નજીક આવતા આ નિમણૂક થતાં રાજેશભાઈ ના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે.રાજેશભાઈ ગોહિલ કોંગ્રેસ પક્ષના વફાદાર અગ્રણી છે તેથી તેમની કદર કરીને કોંગ્રેસ દ્વારા તેમણે ઓબીસી વિભાગના ચેરમેન બનાવ્યા હોવાનું મનાય છે.સમર્થકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.