બોટાદ શહેરના મહમંદનગર-૦૨ પાણીની ટાંકી પાસે 8 ઇસમો ગંજીપાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઝડપી પાડતી બોટાદ એલ સી બી ટીમ - At This Time

બોટાદ શહેરના મહમંદનગર-૦૨ પાણીની ટાંકી પાસે 8 ઇસમો ગંજીપાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઝડપી પાડતી બોટાદ એલ સી બી ટીમ


બોટાદ શહેરના મહમંદનગર-૦૨ પાણીની ટાંકી પાસે 8 ઇસમો ગંજીપાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઝડપી પાડતી બોટાદ એલ સી બી ટીમ

એલ.સી.બી.ના અ.હેડ.કોન્સ.ગોકુળભાઈ મનજીભાઈ ઉગવા બ.ન.૬૪૧ તથા અ.પો.કોન્સ.બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા બ.ન.૯૧૭ એ રીતેના પોલીસ સ્ટાફ બોટાદ ટાઉન પો.સ્ટે.વિસ્તારમાં અલગ-અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત રીતે બાતમી હકીકત આધારે રેટ બોટાદ ટાઉનમાં મહમંદનગર-૦૨ પાણીની ટાંકી પાસેપાડતા ખુલ્લા મેદાનમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે 8 ઇસમો જાકીર સોહીલ,ઉસ્માન,સહિત ગંજીપાના તથા પૈસા વડે રજીતનો જુગાર રમતા કુલ ૦૮ ઈસમો ગોળ કુંડાળુ વળી ગંજીપાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઝડપી પાડી જુગારધારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.