મહીસાગર : બ્રેકીંગ...... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h61fymloalppgtgy/" left="-10"]

મહીસાગર : બ્રેકીંગ……


મહીસાગર : જીલ્લા SOG નો સપાટો...

લોકો ના આરોગ્ય સાથે ચેડા કરનાર વધુ એક ડોકટર ને ઝડપી પાડ્યો

કલકત્તા થી આવી છેલ્લા 2 વર્ષ થી સારવાર કરતો હોવાની ચર્ચા

સંતરામપુર ના ભુગેડી ગામ ની ઘટના

જીલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં દવાખાનું ચલાવી બીમાર લોકો ની દવા કરનાર બોગસ તબીબ ઝડપાયો

જીલ્લા SOG દ્વારા દવા નો જથ્થો અને ડોકટર ની ધરપકડ કરાઈ

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]