લાઠી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને પ્રચંડ જન સમર્થન

લાઠી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને પ્રચંડ જન સમર્થન


લાઠી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને પ્રચંડ જન સમર્થન....
ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ના કામ બોલતા હોવાથી ભરપૂર આશિર્વાદ આપી રહ્યા છે

લાઠી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરનું પલડું ભારે જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ઢોલ નગારા સાથે વીરજીભાઈ ઠુંમરનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે
બાબરા લાઠી અને દામનગર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં જન મેદની જોવા મળી રહી છે અને લોકો વિરજીભાઈ ઠુંમર ને ફરી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને જોવા માટે મત રૂપી આશીર્વાદ આપી વિધાનસભામાં મોકલવા માટે આતુર બની રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં રોડ રસ્તાઓ,શિક્ષણ,આરોગ્ય,સહીતની અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એક જાગૃત ધારાસભ્ય તરીકે નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે તેના કામ જોય લોકો સ્વંયભુ બોલી રહ્યા છે વિરજીભાઈ ઠુંમર નું કામ બોલે છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »