સાબકાંઠા જિલ્લાનાં ઈડર તાલુકાના ૨ કોરોના કેસ મળી આવયા જિલ્લા અને તાલુકાના દીવસે અને દિવસે કોરોના કેસ ની સંખ્યા વધી રહી છે ત્યારે - At This Time

સાબકાંઠા જિલ્લાનાં ઈડર તાલુકાના ૨ કોરોના કેસ મળી આવયા જિલ્લા અને તાલુકાના દીવસે અને દિવસે કોરોના કેસ ની સંખ્યા વધી રહી છે ત્યારે


સાબકાંઠા જિલ્લાનાં ઈડર તાલુકાના ૨ કોરોના કેસ મળી આવયા જિલ્લા અને તાલુકાના દીવસે અને દિવસે કોરોના કેસ ની સંખ્યા વધી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના છેલ્લાં ૨૪ કલાક માં ૨ કોરોના પોજેટીવ મળ્યાં ઇડર તાલુકાના દાવડ ગામમાં. ૬૦ વર્ષીય પુરૃષ અને. લાલ પુર માં ૨૮ વર્ષીય મહિલા. નો કોરોના પોઝેટીવ હતો વેક્ષીન ના બંને ડોઝ લીધાં છે બંને દર્દીઓની તબિયત સ્ટેબ્લ છે. અને હોમ ઐશોલેસન દ્વારા સારવાર થઈ રહી છે.
સાબકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન પઠાણ ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.