ચોરીના ગુના માં નાસ્તા ફરતા આરોપીને ધોળકા ઝડપાઇ ગયો - At This Time

ચોરીના ગુના માં નાસ્તા ફરતા આરોપીને ધોળકા ઝડપાઇ ગયો


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલિસ સ્ટેસના ચોરી ના ગુનામાં નાસ્તા ફરતા ને અમદાવાદ ગ્રામ્ય એસોજીનેરામદેવસિહ અને મહાવીરસિહ નેચોક્કસ બાતમીના આધારે ધોળકા જૂના બસ સ્ટેન્ડ પાસે હજરત શાહ બાવાની દરગાહ પાસે થી સાબીર ઉર્ફે સાબો દાઉદભાઈ મનસુરી ને ઝડપી પાડ્યા

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.