અમદાવાદ જિલ્લા ભાજપ જન સંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમો અંગે બેઠક યોજાઈ - At This Time

અમદાવાદ જિલ્લા ભાજપ જન સંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમો અંગે બેઠક યોજાઈ


બાવળા મુકામે અમદાવાદ જિલ્લાની વિશેષ અભિયાન અંતર્ગત જિલ્લા કારોબારી બેઠક જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં 30 મે થી 30 જૂન કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર તેના નવ વર્ષ પૂર્ણ કરી રહી છે તે પ્રસંગે સમગ્ર જિલ્લામાં વિશેષ જન સંપર્ક અભિયાન તેમજ વિવિધ કાર્યક્રમો વ્યાપક જનસંપર્ક. વરિષ્ઠ કાર્યકર્તા સાથે સંપર્ક. લોકસભા. વિધાનસભા અને બુથસ્તર કાર્યક્રમો યોજવામાં આવશે જેના માધ્યમથી મોદી સરકારની નીતિ ઓ અને ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડવામાં આવશે આજના આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ધારાસભ્યશ્રીઓ ધંધૂકા કાળુભાઈ ડાભી, ધોળકા કિરીટસિંહ ડાભી, સાણંદ કનુભાઈ પટેલ, વિરમગામ હાર્દિકભાઈ પટેલ, વટવા બાબુસિંહ જાદવ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠન મહામંત્રી શૈલેષભાઈ દાવડા. નવદીપસિંહ ડોડીયા. મયુરભાઈ ડાભી અને ટીમ તથા અપેક્ષિત શ્રેણીના આગેવાનશ્રીઓ તમામ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યાં.

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.