મહિસાગર : કડાણા તાલુકાની નીંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં સમર્પણ ગ્રુપના સાથીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાની નીંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં સમર્પણ ગ્રુપના સાથીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.


કડાણા તાલુકાની નીંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં સમર્પણ ગ્રુપના સાથીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ સમર્પણ ગ્રુપ દ્વારા ૨૬ જાન્યુઆરીના ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કડાણા તાલુકાની નીંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં નાના નાના બાળકો ભૂલકાઓ અને સાથી મિત્રો શિક્ષકો જોડે મનાવવામાં આવ્યો હતો.જેમાં બાળકોને ફૂડ પેકેટ કેળા બિસ્કીટ આપી સમર્પણ ગ્રુપના સાથીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.