દામનગર શહેરમાં શ્રી લક્ષ્ય એકેડેમી સંકુલ ખાતે ભારત માતા પુજન નું આયોજન - At This Time

દામનગર શહેરમાં શ્રી લક્ષ્ય એકેડેમી સંકુલ ખાતે ભારત માતા પુજન નું આયોજન


દામનગર શહેરમાં શ્રી લક્ષ્ય એકેડેમી સંકુલ ખાતે ભારત માતા પુજન નું આયોજન

દામનગર શહેરમાં શ્રી લક્ષ્ય એકેડેમી સંકુલ ખાતે ભારત માતા પુજન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત માતા ની આરતી કર્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ નો અખંડ ભારતનો આયામ રજું કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ વફાદારી પૂર્વક બજાવીએ તેવી પ્રતિજ્ઞા વ્યક્ત કરાય હતી
વિશેષ માં લક્ષ્ય એકેડેમી નાં સંચાલક શ્રી સંદિપભાઈ વાળા તથા શાળા ના સ્ટાફમિત્રો અને વિધ્યાર્થીઓની તથા વાલીઓ ની પણ વિશાળ હાજરી રહી હતી.
આ પ્રસંગે શ્રી કૌશિકભાઈ બોરીચા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.