ધનસુરા મા મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ 11 ઈંચ વરસાદ - ધનસુરા માં આવેલ વિશાળ તળાવ ઓવરફ્લો - At This Time

ધનસુરા મા મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ 11 ઈંચ વરસાદ – ધનસુરા માં આવેલ વિશાળ તળાવ ઓવરફ્લો


અરવલ્લી જિલ્લાના ધનસુરા માં ધોધમાર વરસાદ વરસતા ધનસુરા માં આવેલ વિશાળ તળાવ ઓવરફ્લો થયું હતું.તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો માં પાણી ભરાયા હતા.ધનસુરા માં ધોધમાર વરસાદ વરસતા જવાહર બજાર બસસ્ટેન્ડ રોડ ઉપર પાણી પાણી સાથે નીચાણવાળા વિસ્તારોમાં અને રોડ ઉપર પાણી ભરાયા હતા રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો ધનસુરા માં શનિવાર સમી સાંજ થી વરસાદ શરૂ થયેલ જે રવિવારે પણ વરસ્યો હતો વરસાદ વરસતા ધનસુરા માં આવેલ વિશાળ તળાવ ઓવરફ્લો થયું હતું આ તળાવ ભરાતા આજુબાજુ ના ૧૦ ગામો ના લોકો ને ફાયદો થશે.ગણા સમય ના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ને રાહત થઈ હતી
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.