મહીસાગર : જીલ્લા માં તારી ની વાડ ની અરજી માટે લોકો ની પડા પડી. - At This Time

મહીસાગર : જીલ્લા માં તારી ની વાડ ની અરજી માટે લોકો ની પડા પડી.


મહીસાગર : બ્રેકીંગ

મહીસાગર : જીલ્લા માં તારી ની વાડ ની
અરજી માટે લોકો ની પડા પડી

તાર ની વાડ માટે સેન્ટરો પર લાગી લાઈન

જીલ્લા માં ઓન લાઈન માં તાલુકા ગાયબ

ટેક્નિકલ ખામી કે ટાર્ગેટ પુરો...??

જીલ્લા ના ખેડૂતો ની આશા પર પાણી ક્યારે મળશે લાભ ..??

પંચાયત વાઇજ ટાર્ગેટ આપવા લોક માંગ

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.