મહીસાગર :બ્રેકિંગ ..... - At This Time

મહીસાગર :બ્રેકિંગ …..


મહીસાગર : પોસ્ટ વિભાગના GDS કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર

પડતર માંગોને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર

લુણાવાડા પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું

જીલ્લા ના અંદાજિત ૩૦૦ થી વધૂ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ માં જોડાયાં

જિલ્લાની વિવિઘ ગ્રામીણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ના તમામ કર્મચારીઓ જોડ્યા હડતાલમા

આઝાદી પછી ની વિવિઘ માંગણીઓ ન સંતોષાતા ઉગ્ર આંદોલન ની ચીમકી

સરકાર માંગો સત્વરે પૂરી કરવામાં આવે તેને લઈને કરવામાં આવી રજૂઆત

આઠ કલાકની નોકરી ૫ લાખ ની ગ્રેજયુએટી, મેડિકલ ફેસેલિટી સહિત વિવિધ માંગ કરાઈ

- અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.