શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ ........શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં ધોરણ 10 માં - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ ……..શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં ધોરણ 10 માં


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ ........શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ક્રિશ એસ. પટેલએ જિલ્લા કક્ષાની સ્ટેમ ક્વિઝમાં જિલ્લા કક્ષાએ વિજેતા બની અને શાળાનું ગૌરવ વધાર્યું છે. સાયન્સ સીટી ખાતે 10 તારીખે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ લેખીતમાં વિજેતા બની સેમસંગ કંપનીનું રૂ.17500 નું ટેબલેટ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. ક્રિશ શાળાના ઉત્સાહી આચાર્યશ્રી એસ.એસ.પટેલનો સુપુત્ર છે. તેની સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.