હરિકૃષ્ણ ટેનામેન્ટ સોસાયટી કોલવડા પરિવારના સભ્યો દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નીમીત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g9hu1zukznc2gomn/" left="-10"]

હરિકૃષ્ણ ટેનામેન્ટ સોસાયટી કોલવડા પરિવારના સભ્યો દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નીમીત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો


હરિકૃષ્ણ ટેનામેન્ટ સોસાયટી કોલવડા પરિવારના સભ્યો અયોધ્યા નગરી પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે શ્રી રામ ભગવાન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો અને સોસાયટીના બાળકો યુવાનો અને વડીલો એ નાટક તેમ જ ગીતો રજૂ કર્યા.આજે અયોધ્યા નગરીમાં ભગવાન રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં ભગવાન રામનાં કાર્યક્રમ ની ઉજવણી થઇ રહી છે જેમાં આજે હરિકૃષ્ણ ટેનામેન્ટ સોસાયટી કોલવડા દ્વારા ભવ્ય કાર્યક્રમ ની ઉજવણી કરી હતી.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]