ગઢડા તાલુકાના ઢસા નજીક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો - At This Time

ગઢડા તાલુકાના ઢસા નજીક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો


બોટાદ બ્રેકિંગ

ગઢડા તાલુકાના ઢસા નજીક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો ઢસા નજીક માંડવા પુલ નજીક સીમ વિસ્તારમાં મળી આવ્યો મૃતદેહ ધટનાની જાણ થતાં ઢસા પોલીસ ધટના સ્થળે દોડી ગય ઢસા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.